Gujarati News

Gujarati News

News of Monday, 22nd January 2018

હેલમેટમાં સંતાયેલ સાપને જોઈને ઓસ્ટ્રેલિયામ ઉડી ગયા વ્યક્તિના હોશ

નવી દિલ્હી: ઘરમાં સાપ જોવા મળે તે તો આપણે ઘણી વાર સાંભળ્યું હશે પરંતુ ઓસ્ટ્રેલિયામાં ન્યુ સાઉથ વેલ્સમાં રૃથરફોર્ડ ફાયર સ્ટેશનના એક ફાયરફાઈટરના હેલ્મેટમાં સાપ હોવાની ખબર સામે આવી રહી છે.આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે હેલ્મેટની અંદર સાપ બેઠો છે અને સાપ પકડનાર વ્યક્તિ તેને બહાર કાઢવાની કોશિશ કરી રહ્યો છે.

(6:38 pm IST)