Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ફિલીપીંસ: 251 યાત્રીઓને લઇ જતી નાવ પલ્ટી

નવી દિલ્હી: ફિલીપિંસના પૂર્વી તટ પર 251 યાત્રીઓને લઇ જઈ રહેલ એક નાવડી પલ્ટી ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.એક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા આવ્યું છે કે ફિલીપીંસ કોસ્ટ ગાર્ડે બચાવેલ લાપતા લોકોની સંખ્યાની હજુ સુધી કોઈ જાણકારી આપી નથી હજુ તપાસ શરૂ જ છે.

(7:56 pm IST)