Gujarati News

Gujarati News

News of Thursday, 21st December 2017

ઈરાનમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ

નવી દિલ્હી:ગઈ કલ રાત્રે ઈરાનની રાજધાની તેહરાન પાસે 5.2ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવવામાં આવ્યા છે.

સૂત્રો અનુસાર સ્થાનિક સમય મુજબ આ ભૂકંપના ઝટકા 23.28 અંદાજે આવ્યા હતો. ભૂકંપનું કેદ્ર તેહરણથી પશ્ચિમમાં 50 કિલોમીટર દૂર મેશ્કિન દશતમાં હતું. અધિકારીઓએ જણાવ્યું કે હજુ સુધી કોઈ પણ પ્રકારના જાનહાનિના સમાચાર મળ્યા નથી.  આ ભૂકંપના ઝટકા કરાજ, કોમ, ક્જવીન અને અરાક સુધી અનુભવવામાં આવ્યા હતા.

(7:54 pm IST)