Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ર૧૭ કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી બ્રિટીશ શખ્‍સએ ચલાવ્‍યુ જેસીબી ટ્રેકટરઃ બનાવ્‍યો રેકોર્ડ

        બ્રિટીશ મિકેનીક અને મોટર બાઇક રેસર ગાય માર્ટીનએ એક નવો ટ્રેકટર સ્‍પીડ રેકોર્ડ બનાવી ગિનિઝ વર્લ્‍ડ રેકોર્ડમા પોતાનું નામ દાખલ કરાવી દીધું છે.

        માર્ટિનએ ૧૬૬.૭૯ કિમી પ્રતિ કલાકની ગતિથી ટ્રેકટર દોડાવી નવો રેકોર્ડ બનાવી લીધો હતો. પણ પછી એમણે ર૧૭.પ૭૦ કિમી પ્રતિ કલાકની ગતિને સ્‍પર્શ કર્યો. માર્ટીનએ જેસીબી ફાસ્‍ટટ્રેકની સવારી કરી આ રેકોર્ડ બનાવ્‍યો હતો.

(9:35 pm IST)