Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

લીબિયાઈ સેનાએ ઇટલીના ડ્રોનને નષ્ટ કરી દીધા

નવી દિલ્હી: ફિલ્સ માર્શલ ખલિફા હફ્તાર નિત લીબિયાઈ રાષ્ટ્રીય સેનાએ દેશના પશ્ચિમી વિસ્તારમાં ઇટલીના એક માનવ રહિત વાહન એટલે કે ડ્રોનને નષ્ટ કરવામાં આવ્યો હોવાનો દાવો કર્યો છે. એલએનએનાં પ્રવક્તા અહમદ મિસમારીએ આ વાતની જાણકારી આપી છે.

                         વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કમાંડ આ મામલે ઈટાલીને વળતો જવાબ આપવાની રાહ જોઈ રહ્યા છે કે તેમનું ડ્રોન કઈ રીતે લીબિયાઈ હવાઈ સીમમાં ઘુસી આવ્યું હતું આનો વળતો જવાબ આપવાની આક્રમક તૈયારી સાથે અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:48 pm IST)