Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

ડોક્ટરની અનોખી કલાકારી: દર્દીને મારીને કર્યો ફરીથી કર્યો જીવિત

નવી દિલ્હી:હવે દર્દી મૃત્યુ પામીને ફરીથી જીવતા થઇ રહ્યા છે આવું આપણે નહીં પરંતુ અમેરિકાના ડોક્ટરોએ દાવો કર્યો દર્દી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવા પર અથવા તો તેમને હાર્ટ એટેક આવવા પર અમેરિકાના ડોક્ટર તેમને મૃત કરીને તેમની સારવાર કરીને ફરીથી તેને જીવિત કરી દે છે. અમેરિકી ડોક્ટરોએ આ માટે 10 લોકો પર સફળ પરીક્ષણ પણ કર્યું છે. 

                  અમેરિકાના બાલ્ટીમોર શહેરની યુનિવર્સીટી ઓફ મૈરિલૈંડ શાળા ઓફ મેડિસિન સેંટરના ડોક્ટરોએ આ હેરાન કરી નાખનાર પ્રક્રિયા કરી બતાવી છે. ત્યાંના ડોક્ટરોએ અને તેમની સર્જીકલ આ ટેસ્ટને અંજામ આપ્યો છે. ડોકટરો દર્દીને ઘાયલ અવ્સ્થમાં મૃત બનાવીને તેમની સંપૂર્ણ સર્જરી કરીને ફરીથી તેમને જીવન આપે છે.

(5:47 pm IST)
  • આધાર સેવા કેન્દ્રો હવે સપ્તાહના સાતે દિવસ ખુલ્લા રહેશે : અત્યાર સુધી મંગળવારે બંધ રહેતા હતા : લોકોના વધી રહેલા ધસારાને ધ્યાને લઇ યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) નો નિર્ણય : દરરોજ 1 હજાર આધાર કાર્ડ અપડેટ કરાશે access_time 7:55 pm IST

  • મધ્યપ્રદેશમાં ગાંજાની ખેતી કરવી હવે કાયદેસર ગણાશે : કેન્સરની બનશે દવા :સરકાર નિયમ 1985માં કરશે ફેરફાર :અફીણની માફક ગાંજાની પણ ખેતી કરી શકાશે :દરવર્ષે લાયસન્સ અપાશે : ખેતીના ફાયદા ગણાવતા જનસંપર્ક મંત્રી પીસી શર્માએ કહ્યું કે આ ખેતીથી કેન્સર જેવી બીમારીઓની દવા બનાવાશે :આ ગાંજો નહીં પણ હેમ્પની ખેતી થાય છે : ઉત્તર પ્રદશ અને ઉત્તરાખંડમાં પણ આ ખેતી થાય છે access_time 1:12 am IST

  • " દિલ્હીમાં પાણીનું રાજકારણ " : દિલ્હીનું પાણી પીવા લાયક નથી તેવા અહેવાલને મુખ્યમંત્રી કેજરીવાલનો રદિયો : સામે પક્ષે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કેજરીવાલને" ધૃતરાષ્ટ્ર " સાથે સરખાવ્યા access_time 12:40 pm IST