Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

નાઈજિરીયાની સેનાએ બોકો હરામની જગ્યાને નષ્ટ કરી હોવાની માહિતી

નવી દિલ્હી: નાઈજિરીયાની વાયુ સેનાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે તેમણે ઉત્તરપૂર્વી રાજ્ય બોરનોમાં આતંકવાદી સંગઠન બોકો હરામની બેઠક સ્થળને ધ્વસ્ત કરી દેવામાં આવી છે. એનએએફના પ્રવક્તા ઇબીકુનલે દારામોલાએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ અભિયાનમાં બોકો હરામના ઘણાબધા આતંકવાદીઓને પણ મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે.

                 એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આતંકવાદીઓ ત્યાંથી ભાગી રહ્યા હતા ત્યારે હવાઈ હુમલામાં ત્રણ શખ્સોના મૃત્યુ થયા છે. આતંકી સંગઠનની જગ્યા પર કાર્યવાહી પણ આગળ શરૂ રહેશે.

(5:45 pm IST)
  • " દિલ્હીમાં પાણીનું રાજકારણ " : દિલ્હીનું પાણી પીવા લાયક નથી તેવા અહેવાલને મુખ્યમંત્રી કેજરીવાલનો રદિયો : સામે પક્ષે કેન્દ્રીય મંત્રી હર્ષવર્ધને કેજરીવાલને" ધૃતરાષ્ટ્ર " સાથે સરખાવ્યા access_time 12:40 pm IST

  • શિયાળુસત્રમાં પીએમ મોદીએ મંત્રીઓને સદનમાં હાજર રહેવા કરી ટકોર : મોદીએ સખત શબ્દોમાં કહ્યું કે સામાન્ય દિવસોમાં મંત્રીઓની મોજુદગી કેટલી ઓછી હોય છે તેનો અંદાજ લગાવી શકાય છે access_time 1:10 am IST

  • શ્રીલંકાના નવનિયુક્ત પ્રેસિડન્ટ ગોટબાયા રાજપક્ષેએ પોતાના મોટાભાઈ મહિન્દા રાજપક્ષેને પ્રાઈમ મિનિસ્ટર બનાવ્યા access_time 8:04 pm IST