Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રેસ દરમ્યાન હવામાં કાર બસ સાથે અથડાયા દુર્ઘટના

નવી દિલ્હી: મકાઉ ગ્રાન્ડ પ્રિક્સની કાર  રેસ  દરમ્યાન  એવી દુર્ઘટનાનો  શિકાર બની  છે જેને સહુ કોઈને  હેરાન  કરી દીધા છે  સોશિયલ મીડિયા પર  આ ઘટનાનો વિડીયો ખુબજ વાયરલ થઇ રહ્યો છે જેમાં જાણવામાં આવી રહ્યું  છે  કે ફાર્મૂલા  ઠરી મકાઉ ગ્રા પી માં કાર રેસ દરમ્યાન 17 વર્ષની રેસર સોફિયા ફ્લોરેસે જેવો ટર્ન  લીધો એ વખતે હવામાં આવીને સીધી બસ સાથે અથડાઈ ગઈ હતી જેના કારણે ત્યાં ઉપસ્થિત લોકોની રાડ ફાટી ગઈ હતી આ ખુબજ ભયાનક દુર્ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

 

(5:09 pm IST)