Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

સોમાલિયામાં અમેરિકી હવાઈ હુમલો: 37 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા

નવી દિલ્હી: સોમાલિયામાં અમેરિકાના હવાઈ હુમલામાં આતંકવાદી સમૂહ અલ-શબાબના 37 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા  છે અમેરિકી સેનાએ  દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હવાઈ હુમલામાં કોઈ સામાન્ય નાગરિકને જાનહાની થઇ નથી આ હુમલો સોમવારના રોજ કરવામાં આવ્યો હતો જેમાં પ્રથમ હુમલામાં 27 અને બીજા હુમલામાં 10 આતંકવાદીઓ મોતનેઘાટ ઉતર્યા છે આ હુમલો સોમાલિયા સરકારના સમર્થન હેઠળ કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે.

 

(5:08 pm IST)