Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

ઉત્સવ દરમ્યાન બલૂન ફૂટીને નીચે આવતા અફડાતફડી

નવી દિલ્હી: મ્યાંમારમાં  દર વર્ષે આયોજિત  થનાર બલૂન ફેસ્ટિવલમાં એક એવી ઘટના બની છે જેના કારણે અફડાતફડી મચી  જવા પામી છે બલૂન ફેસ્ટિવલમાં હોટ એયર બલૂન ઉડાવવામાં આવી રહ્યું હતું અને આ વર્ષે પણ એ મુજબ જ કરવામાં આવ્યું હતું નીચે આ આતીશબાજી  જોઈ  રહેલ લોકો અચાનક ડઘાઈ ગયા કારણ કે આ બલૂન એક દમનીચેની તરફ આવી રહ્યું હતું અને આ કારણે ઘણા બધા લોકોને ઇજા પહોંચી હોવાની  માહિતી મળી રહી છે.આ કરણોદર ઘણી બધી ભાગદોડ મચી જવા પામી હતી.

 

 

 

 

(5:08 pm IST)