Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

પ્રેમી પાઠ ભણાવવા મહિલાએ કરી દીધા તેના ટુકડા

નવી દિલ્હી: પ્રેમીથી નારાઝ થયેલ એક મહિલાએ એવું પગલું ભર્યું છે જેના વિષે સાંભળીને દરેક વ્યક્તિના રુવાડા ઉભા થઇ જાય સંયુક્ત અરબ અમિરાતમાં રહેનાર આ મહિલાએ પોતાના પ્રેમીની બે રહેમીથી હત્યા કરી દીધી છે અને ત્યારબાદ તેની બિરયાની બનાવી લીધી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મહિલાએ બોડીના ટુકડા કર્યા અને બ્લેંડરની મદદથી તેનો ભૂકો કર્યો. મહિલાએ પોતાના પાર્ટનરના માંસને પકાવ્યું અને પોતાના ઘરની પાસે કામ કરતાં પાકિસ્તાનીઓને ખવડાવી પણ દીધું. મહિલાએ ટ્રેડિશનલ ગલ્ફ ડિશ તૈયાર કરી હતી જે બિરયાની જેવી જ હોય છે.

(5:07 pm IST)