Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રુડનો ભાવ 11 મહિનાની નીચી સપાટીએ ગગડ્યો : ૬.૫ ટકા જેટલો જોરદાર કડાકો

વોશિંગ્ટન: વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૧૧ મહિનાની સૌથી નીચી સપાટીએ ગગડ્યો છે ગ્લોબલ આર્થિક મંદી અને સપ્લાય વધવાની આશંકા વચ્ચે ક્રૂડના ભાવમાં જોરદાર કડાકો બોલ્યો છે ક્રૂડ ઓઈલના ભાવમાં . ટકા જેટલો જોરદાર કડાકો થયો છે અત્યારે બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૬૩. ડોલરની સપાટી પર ટ્રેડ કરી રહ્યું છે નાયમેક્સ પર પણ ડબ્લ્યુટીઆઇ ક્રૂડ ૫૪ ડોલર પર ટ્રેડ કરી રહ્યું છે.

  માટે સ્ટોપલોસ ,૯૧૦ રાખવા અને ટાર્ગેટ ,૭૨૦નો મુકરર કર્યો છે ક્રૂડ ઓઇલના ઘટાડાના પગલે ગઇ કાલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો નોંધાયો હતો.

(2:02 pm IST)