Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

ફ્રાન્સમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા સામે હિંસક વિરોધ : 450 લોકો ઘવાયા

વડાપ્રધાન એદુઆર્દ ફિલિપે કહ્યું કે લગાવેલા કાર્બન ટેક્સને હટાવાશે નહીં

ફ્રાન્સમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવો વિરુદ્ધ ત્રીજા દિવસે પણ હિંસા યથાવત હતી. તેમાં અત્યાર સુધી 450 લોકોને નાની મોટી ઇજા પહોચી હતી. સરકાર કિંમત ઘટાડવા તૈયાર નથી. વડાપ્રધાન એદુઆર્દ ફિલિપે કહ્યું કે લગાવેલા કાર્બન ટેક્સને હટાવાશે નહીં. આ સરકાર ગત સરકારની જેમ ફ્રાન્સને ખીણમાં નહીં ધકેલે.

(12:41 am IST)
  • રાજ્યમાં ઠંડીના પ્રમાણમાં વધારો અમદાવાદ સહિતના શહેરોમાં ઠંડીનો ચમકારો: 13.2 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર: અમદાવાદમાં વહેલી સવારથી ધુમ્મસ મય વાતાવરણ :આગામી સમયમાં ઠંડીનું જોર વધવાની આગાહી access_time 12:44 pm IST

  • દક્ષિણ ગુજરાતના ખેડૂતોને સિંચાઈ વિભાગની સલાહ :ઉકાઈમાં પાણીની અછત હોવાનું કારણ આપી ઉનાળુ ડાંગરનું વાવેતર નહીં કરવા સલાહ આપી :વાવણી સમયે જ વાવેવરની ના પાડતા ખેડૂતો મુશ્કેલીમાં access_time 1:50 pm IST

  • સુરત :તાપીમાં જલકુંભી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ :સુરતના કોઝવેમાં જલકુંભીનું સામ્રાજ્ય access_time 1:48 pm IST