Gujarati News

Gujarati News

News of Tuesday, 20th November 2018

હોન્ડુરાસ-અલ સલ્વાડોરના પ્રવાસીઓને રોકવા કાંટાળી વાડ કરવી પડી: 6000 સૈનિકો તહેનાત

મેક્સિકોની નજીકની અમેરિકી સરહદ પર કાંટાળી વાડ કરવાની સરકારને ફરજ પડી છે. અહીં અમેરિકાની 19મી એન્જિનિયર બટાલિયનના સૈનિકો કાંટાળી વાડ લગાવી રહ્યા છે. જેથી હોન્ડુરાસ, અલ સલ્વાડોર સહિત પાંચ દેશોના પ્રવાસીઓની ઘૂસણખોરી અટકાવી શકાય. 10 હજાર લોકો અમેરિકામાં શરણ મેળવવા આવી રહ્યા છે. તેમને રોકવા માટે 6000 સૈનિકો તહેનાત કરી દેવામાં આવ્યા છે.

(12:39 am IST)
  • ચંડીગઢની SIT ઓફિસ પહોંચ્યા અક્ષયકુમાર : અક્ષયકુમારની SIT કરશે પૂછપરછ:અક્ષયકુમાર પર ફિલ્મ રીલીઝ માટે ડીલ કરવાનો આરોપ:રામ રહીમ અને સુખબીર બાદલ વચ્ચે બન્યા હતા મધ્યસ્થી :ગુરૂગ્રંથ સાહિબની બેઅબદી મામલે કરાવી હતી બેઠક :બેઅદબી મામલે 100 કરોડની કરાવી હતી ડીલ access_time 1:50 pm IST

  • સુરત :તાપીમાં જલકુંભી દૂર કરવાની કામગીરી શરૂ કરાઈ :સુરતના કોઝવેમાં જલકુંભીનું સામ્રાજ્ય access_time 1:48 pm IST

  • જમ્મુ કાશ્મીરના પુંછમાં લેન્ડમાઇવ બ્લાસ્ટઃ મેઢરના બાલકોટ સેકટરમાં થયો બ્લાસ્ટઃ બ્લાસ્ટમાં એક જવાન ઘાયલ access_time 3:45 pm IST