Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

પ્રિંસ હેરીએ કરી ભાઇ વિલિયમથી તનાવ હોવાની પુષ્‍ટિઃ કહ્યું અમારો રસ્‍તો અલગ છે

યૂકેના પ્રિંસ હેરીએ પોતાના ભાઇ  પ્રિન્‍સ વિલીયમ સાથે તનાવની પુષ્‍ટિ કરતા કહ્યું છે કે  ફિલહાલ અમે બન્ને અલગ અલગ રસ્‍તા પર છીએ.

એમણે આગળ કહ્યું હુ હંમેશા  તેમના માટે હાજર રહીશ કારણ હુ જાણું છુ તે પણ મારા માટે રહેશે.

પ્રિંસ હેરીએ કહ્યું કે એમના અને  એમના ભાઇ વચ્‍ચે સારા દિવસો અને ખરાબ દિવસો ચાલતા રહે છે અમે ભાઇ છીએ અને હંમેશા ભાઇ રહીશુ.

(11:24 pm IST)