Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

સાઉદી અરબે પોતાના નાગરિકોને લેબનાન ન જવા માટે સલાહ આપી

નવી દિલ્હી: લેબનાનમાં સ્થિત સાઉદી અરબ દૂતાવાસે ત્યાં ચાલિ રહેલ હિંસાની વચ્ચે પોતાના 132 નાગરિકોને સફળતાપૂર્વક વતન મોકલશે દુતાવસે પોતાના  નાગરિકોને એડવાઈઝરી આપતા લેબનાનની યાત્રા કરવાની સલાહ આપી છે. ઉલ્લેખનીય છે કે લેબનાનના બેરૂત સહીત  અન્ય શહેરોમાં ગુરુવારના રોજ સરકાર દ્વારા ઓનલાઇન કોલ્સ માટે ટેકસ વસૂલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

        મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ગૃરૃવારના રોજ સરકાર દ્વારા ઓનલાઇન  કોલ્સ માટે ટેક્સ વસૂલવાના નિર્ણય વિરુદ્ધ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું જેના કારણે નવી જગ્યા પર પ્રદર્શનકારીઓ  અને સુરક્ષાબળો વચ્ચે ઝડપમાં હિંસા પણ થઇહોવાનું માલુમ પડી રહ્યું છે કે સંયુક્ત અરબ અમીરાત યુએઈ દુતાવસે લેબનાનમાં ચાલી રહેલ હિંસા વચ્ચે પોતાના નાગરિકોને  સફળ વતન પરત ફરવા માટે મુખ્યાલય બનાવ્યું છે અને તેમને લેબનાન જવા  માટે સલાહ આપી છે

(6:03 pm IST)