Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

રશિયા-આફ્રિકા સમિતિમાં ભાગ લેશે સુડાન

નવી દિલ્હી: રશિયાના સોચીમા થનાર બે દિવસીય રશિયા-આફ્રિકી શિખર સંમેલનમાં સુડાન પણ ભાગ લેશે. સંમેલન 23થી 24 ઓક્ટોબરના રોજ થશે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુડાનની સંપ્રભુ પરિષદના  અધ્યક્ષ અબ્દેહ  ફતહ,અલ-બુરહાન શિખર સંમેલનમાં સુદાનના પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે

         સંમેલન રશિયા-આફ્રિકીના ઇતિહાસમાં પોતાની તરફથી પ્રથમ સંમેલન છે જ્યાં 40થી વધારે આફ્રિકી રાજ્યોના મુખ્ય અને ક્ષેત્રીય સંઘના નેતા પણ ભાગ લેશે સંમેલનમાં  રશિયા અને  આફ્રિકી દેશો વચ્ચે રાજનીતિક,આર્થિક અને સાંસ્કૃતિક ક્ષેત્રોમાં સંબંધ વધારવા પર ચર્ચા કરવામાં આવશે

(6:00 pm IST)