Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

પોતાની એપ્સ માટે કંપનીઓ પાસેથી ૪૦ ડોલર પ્રતિ ડીવાઇસ સુધી લાયસન્સ ફી લઇ શકેઃ ગૂગલ

એક અહેવાલ પ્રમાણે ગુગલ પોતાની એપ માટે હાર્ડવેર કંપનીઓ પાસે ૪૦ ડોલર પ્રતિ ડિવાઇસ સુધી લાયસન્સ ફી વસૂલી શકે છે. આ શૂલ્ક યુરોપીય સંઘના આર્થિક ક્ષેત્રમાં વેંચાતા એન્ડ્રોઇડ ઓપરેટીંગ સિસ્ટમ પર આધારિત નવા સ્માર્ટ ફોન અથવા  ટેબલેટ મોડલ પર લાગૂ થશે. જયારે યુરોપીય સંઘ દ્વારા ગેરકાનુની વ્યપારિક વ્યવહારને લઇને પ ડોલર અબજના દંડ લગાવ્યા બાદ ગુગલએ આ પગલુ ભર્યુ છે.

(12:02 am IST)