Gujarati News

Gujarati News

News of Saturday, 20th October 2018

અમેરીકાએ રૃસી મહીલા પર ર૦૧૮ ની મધ્યવર્તી ચૂંટણીમાં દખલનો આરોપ લગાવ્યો

અમેરીકાએ રૃસી મહીલા એલીના ખુશિયાઇનોવા પર ર૦૧૮ ના મધ્યવર્તી ચૂંટણીમાં  દખલગીરીનો આરોપ લગાવ્યો. એલિના પર અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પક્ષમાં અને વિવાદીત મુદા પર મતદાતાઓની વચ્ચે ટકરાવ ઉભો કરવા માટે સોશ્યલ મીડીયા અભિયાન ચલાવવાનો  આરોપ છે. જયારે રીપોર્ટ પ્રમાણે રૃસિ રાષ્ટ્રપતિ પુતિનના એક મિત્ર અભિયાનનું ફંડિગ કરી રહ્યા હતા.

(12:01 am IST)