Gujarati News

Gujarati News

News of Sunday, 21st October 2018

અમેરિકા જતા પ્રવાસીઓને મેકિસીકો સીમા પર રોકવામાં આવ્યા

હોંડુરાસ -ગ્વાટેમાલા થી અમેરિકા જઇ રહેલ સેન્ટ્રલ અમેરીકાના લગભગ ૪૦૦૦ પ્રવાસીઓને શુક્રવારે ગ્વાટેમાલા મેકિસીકો સીમા પર રોકી લેવામાં આવ્યા. ત્યારબાદ અમુક પ્રવાસીઓએ ત્યાં બનેલ ગેટ તોડી નાખેલ જયારે અમુક નદીમા છલાંગ મારીને  દોરડા દ્વારા સીમાપાર કરી ગયા. જયારે અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ મેકસીકોના રસ્તે આવવાવાળા પ્રવાસીઓને રોકવા કહ્યુ હતુ.

(11:46 pm IST)