Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

વૈજ્ઞાનિકોએ માનવના એક વધુ પૂર્વજના ચહેરાનું પુનનિર્માણ કર્યું

નવી દિલ્હી: આપણા ડેનીસોવસ પૂર્વજ માનવની વિલુપ્ત પ્રજાતિ જો સાઈબેરિયાથી દક્ષિણ પૂર્વ એશિયામાં ફેલાયેલ છે જે એક લાખ વર્ષ પહેલા ધરતી પર રહેતા હતા તે કેવા દેખાતા હશે તેમજ તેમનું અત્યારસુધીનું અનુમાન  લગાવવામાં આવ્યું હતું ડેનીસોવસના ગુલાબી રંગના હાડકા, ત્રણ દાંત તેમજ નીચેના ઝડબા હતા પરંતુ તેમનો એક ચહેરો પણ મળી આવ્યો છે.

           આનુવંશિક ડેટાનો ઉપયોગ કરતા વૈજ્ઞાનિકોએ હવે લાંબા સમયથી શોધ કરીને પૂર્વજોનું પુનનિર્માણ કર્યું છે. ઇઝરાયલના જેરૂસલમના હિબ્રુ વિશ્વવિદ્યાલયના શોધકર્તાઓએ જણાવ્યું છે કે તેમને ડેનીસોવસની કંકાલ એનાટમીના પ્રથમ પુનનિર્માણને પ્રસ્તુત કર્યું છે.

(6:33 pm IST)