Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

અહીંયા બન્યું દુનિયાનું એવું પ્રથમ મ્યુઝીયમ: જાણીને સહુ કોઈને થશે અચરજ: નવેમ્બરમાં થશે શરૂ

નવી દિલ્હી: લંડનમાં હવે તાત્કાલિકમાં એક અનોખું મ્યુઝીયમ ખુલવા જઈ રહ્યું છે જેની ચર્ચા ચારે તરફ થઇ રહી છે. આ મ્યુઝીયમનું નામ વજાઈના મ્યુઝીયમ પાડવામાં આવ્યું છે. આ મ્યુઝીયમને 16 નવેંબરથી ખોલવામાં આવશે.આ મ્યુઝીયમની ફાઉન્ડર ફ્લોરેંસ શેકટર છે.

                 મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ મ્યુઝીયમને તૈયાર  કરવામાં લગભગ 44 લાખ રૂપિયાનો ખર્ચો થયો છે આ પૈસા ફ્લોરેસના ક્રાઉડફીડિંગના માધ્યમથી જમા કરવામાં  આવ્યા હતા ઇન્ટરનેટ પર હાલમાં આ મ્યુઝીયમની ખુબજ ચર્ચા થઇ રહી છે.

(6:31 pm IST)