Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફલોરેંસ તૂફાન પીડીતોને મળવા પહોચ્યા

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કેરોલિના માં ફલોરેંસ તોફાનથી પીડીત લોકોને  મળવા પહોંચ્યા ત્યાં તેમણે નાવથી ક્ષતિગ્રસ્ત એક મકાન માલિકને કહ્યુ ઓછામાં ઓછુ આપને એક સારી નાવ મળી ગઇ, ટ્રમ્પે કહ્યુ કે થઇ શકે છે મકાન માલીકને પણ આ નાવ મળી જાય. આ ઉપરાંત એમણે એક અસરગ્રસ્તને ખાવાનું આપતા કહ્યું કે ' હવે તમારો સારો સમય છે.

(11:03 pm IST)