Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

બ્રિટેનની યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ સફાઈકર્મીને આપી અનોખી ભેટ

નવી દિલ્હી: આમ તો આપણે લોકોની મદદ કરવા વિષે ઘણું બધું સાંભળ્યું હોય છે પરંતુ બ્રિટેનની એક બ્રિસ્ટલ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓની એક અલગ જ કહાની સામે આવી છે જેમાં યુનિવર્સીટીના એક સફાઈકર્મીને કોઈ દિવસ ન ભૂલી શકાય એવી ભેટ આપી છે આ ગાર્ડ અહીંયા ક્લિનરની રીતે કામ કરતો હતો અને છેલ્લા દસ વર્ષથી તે પોતાના દેશ નથી જઈ શક્યો અને આ સાંભળીને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ એકઠા થઈને તેના માટે 1500 પાઉન્ડ ભેગા કર્યા અને તેને પોતાના દેશ પરત જવા માટે પૈસા એકઠા કરી આપ્યા હતા.

(5:19 pm IST)