Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અફઘાનિસ્તાનમાંથી સંપૂર્ણ રીતે અમેરીકન સૈનિકોની વાપસી નહી થાયઃ અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટીપ્પણી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ અફઘાનિસ્તાનમાંથી પુરી રીતે સૈનિકોની વાપસી નો ઇન્કાર કરતા કહ્યું છે કે અમે સંખ્યા ઓછી કરી છે.

     અમે થોડાક સૈનિકોને પરત બોલાવી રહ્યા છીએ. પણ અમે ત્યાં અમારી ઉપસ્થિતિ રાખીશું. તાલિબાન સાથે ચાલી રહેલ શાંતિ વાર્તા પર એમણે કહ્યું કે એમની સાથે સારી વાતચીત ચાલી રહી છે.

(10:26 pm IST)