Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

અમેરિકાને મળી મંજૂરી: તાઇવાનને વેચશે આંઠ અરબ ડોલરની કિંમતનું 66એફ-16 લડાકુ વિમાન

નવી દિલ્હી: અમેરિકાના સૈન્ય ઉપકરણોની વેચાણને લઈને તાઇવાનને આંઠ અરબ ડોલરની કિંમતનું 66 એફ-16 લડાકુ વિમાન વેચવાની મંજૂરી આપી દીધી છે અમેરિકાની રક્ષા સહયોગ એજન્સીએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે વિદેશ મંત્રાલયે તાઈપે આર્થિક અને સાંસ્કૃતિક પ્રતિનિધિ કાર્યાલયના સૈન્ય ઉપકરણને વેચવાની મંજૂરી આપી દીધી છે જે હેઠળ એફ-16 લડાકુ વિમાનને વેચવામાં આવશે.

(6:17 pm IST)