Gujarati News

Gujarati News

News of Tuesday, 20th August 2019

બ્રાઝીલમાં બસ હાઇજેક કરી ૧૮ યાત્રિકોને બંદી બનાવનાર બંદૂકધારીને સ્નાઇપર ગનથી ઠાર કરવામાં આવ્યો

         પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ બ્રાઝીલના એક બ્રિજ પર એક બસ હાઇજેક કરી લગભગ ૧૮ યાત્રિઓને બંધક બનાવનાર બંદૂકધારીને સ્નાઇપર ગનથી ઠાર કરવામાં આવ્યો.

         રિપોર્ટસ મુજબ બંદુકધારીએ પ લોકોને પહેલા જ છોડી દીધેલ હતા. ફિલહાલ આ અસ્પષ્ટ છે કે આ શખ્સએ આવું કેમ કર્યુ હતુ. અને એમણે કોઇ માંગણી રાખી હતી કે નહી ?

(12:00 am IST)