Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

સુરક્ષા ચોકી બંધ કરવા પર ઉત્તર અને દક્ષિણ કોરિયા થયા સહમત

નવી દિલ્હી: ઉત્તર કોરિયાની સાથે રાજનયિક સંબંધોમાં સુધારાના સંકેત વચ્ચે દક્ષિણ કોરિયાના રક્ષા મંત્રીએ આજે સંસદને જણાવ્યું છે કે તે બને દેશ પોતાની સીમા નજીક થોડીક રક્ષા ચોકીઓ પરીક્ષણના આધાર પર બંધ કરવા માટે સહમત થયા છે વર્ષ 1953ના કોરિયાઈ યુદ્ધના અંત પછી કોરિયાઈ પ્રાયદ્વીપને વિભાજીત કરનાર ગૈર-સૈન્યીકૃત વિસ્તારમાં પોતાના આ નામ હોવા છતાં  ધરતી પર સૌથી વધારે સુરક્ષાવાળું આ ક્ષેત્ર છે.

 

(6:10 pm IST)
  • અમદાવાદ-અબુધાબી ફલાઇટ કેટલાય દિવસ માટે રદ્દઃ સેંકડો મુસાફરો રઝળ્યાઃ ટીકીટો કેન્સલ કરાવી access_time 4:36 pm IST

  • દેશમાં મોબ લિંન્ચિગની ઘટનાને અટકાવવા કેન્દ્ર સરાકર માસુકા કાયદો લાવવાની તૈયારીમાં : સરકારની ત્રણ સભ્યોની કમિટી ઉત્તર પ્રદેશ, ઝારખંડ, પશ્વિમ બંગાળ, અસમ અને મહારાષ્ટ્રની સરકાર સાથે સંપર્કમાં :કેન્દ્રીય ગૃહ સચિવ રાજીવ ગાબાએ રિપોર્ટ કર્યો તૈયાર access_time 12:52 am IST

  • બારદાન કૌભાંડનો મામલો :મુખ્ય આરોપીને કોર્ટમાં કરાયો રજૂ :કોર્ટે મગન ઝાલાવડીયાના 10 દિવસના રિમાન્ડ કર્યા મંજૂર:રિમાન્ડ દરમિયાન ઘર,ઓફીસ અને બેન્ક વ્યવહારોનીની કરવામાં આવશે તપાસ:કૌભાંડમાં સામેલ અન્ય આરોપીની કરાશે ધરપકડ access_time 7:33 pm IST