Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ચંદ્રયાન-1થી મળી આ મહત્વની જાણકારી

નવી દિલ્હી: નાસાએ આજે જણાવ્યું છે કે વૈજ્ઞાનિકોએ ચંદ્રમાના ધ્રુવીય વિસ્તારમાં અંધારું અને ઠંડી જગ્યામાં જમા થયેલ પાણી મળવાનો દાવો કર્યો છે આ દાવો ચંદ્રયાન-1થી પ્રાપ્ત જાણકારીના આધાર પર કરવામાં આવ્યો છે ભારત દ્વારા લગભગ 10 વર્ષ પહેલા ચંદ્રયાન-1નું પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું અને હવે તેનાથીજ વૈજ્ઞાનિકોએ એક મોટી સફળતા મળી છે નાસાએ જણાવ્યું છે કે ચંદ્રયાન-1 દ્વારા મળેલ જાણકારી મુજબ ચંદ્રમાના ધ્રુવીય ક્ષેત્રોમાં અંધારું અને ઠંડી જગ્યામાં બરફ છે.

(6:08 pm IST)