Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

FBI: લોસ એજેલિસમાં કારોબારી બેઠક પછી ચીની વ્યક્તિનું અપહરણ

નવી દિલ્હી: અમેરિકી ખુફિયા એજન્સી એફબીઆઈએ જણાવ્યું છે કે ગયા મહિને એક કારોબારી બેઠક પછી ચીની નાગરિકનું અપહરણ કરવામાં આવ્યું હતું હાલાકી આ બાબતે અધિકારીઓને હજુ સુધી એ જાણવામાં નહોતું આવ્યું જ્યાં સુધી અપહરણકર્તાએ 20 લાખની રકમની માંગ નહોતી કરી અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે અધિકારીઓએ 16 જુલાઈના ત્રણ લોકોનું અપહરણ કર્યું હતું ત્યારબાદ તેને 20 લાખની રકમની માંગ કરતા આ અંગે પોલીસ અધિકારીઓને જાણ થઇ હતી.

(6:07 pm IST)