Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

પાકિસ્તાન પર કબ્જો કરવાની તૈયારીમાં છે ચીન

નવી દિલ્હી: પાકિસ્તાનને લઈને ચીનના ઈરાદા એક દમ સાફ નજરે પડી રહ્યા છે એક તરફ પાકિસ્તાનને નવા પીએમ ઇમરાન ખાન દેશને બદલાવવા તેમજ આર્થિક સુધારાની વાતચીત કરી રહ્યા છે તો બીજી તરફ ચીનના ઈરાદા ધીરે ધીરે પાકિસ્તાન  પર  કબ્જો કરવાનો  છે ચીન સરકાર પાકિસ્તાનમાં ગ્વાડરમા 5 લાખ ચીની નાગરિકોને વસાવવા અંતે અલગ શહેર બનાવી રહ્યાછે.આ એક ચીની લોકોની હશે જેના પરથી લાગી રહ્યું છે કે અહીં માત્ર ચીન નાગરિકોને જ રહેવા મળશે.

(6:06 pm IST)