Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

જહાજમાંથી સમુદ્રમાં પડેલ મહિલાને જીવતી બચાવવામાં આવી

નવી દિલ્હી: જેને રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત બ્રિટિશની એક મહિલા પર્યટક પર સાચી સાબિત થઇ છે તે આખી રાત સમુદ્રમાં રહી હોવા છતાં પણ તેને એડિયાટિક સાગરથી સુરક્ષિત બચાવી લેવામાં આવી છે અધિકારીઓ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે ક્રોએશિયા નજીક એક ક્રુઝ જહાજમાંથી પડનાર એક બ્રિટિશ પર્યટકને બચાવી લેવામાં આવી છે મહિલાને ક્રોએશિયા રાષ્ટ્રીય ટેલિવિઝન સામે જણાવ્યું હતું કે તે આખી રાત સમુદ્રમાં રહી હોવા છતાં પણ લોકોએ તેને બચાવી લીધી છે અને તે સ્વસ્થ્ય રીતે પરત ફરી છે.

(6:05 pm IST)