Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

ઇટલીમાં ભારે વરસાદના કારણે 11ના મોત: 23ને સુરક્ષિત બચાવવામાં આવ્યા

નવી દિલ્હી: ઇટલીના દક્ષિણી વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણીના પ્રવાહમાં 11 લોકો ડૂબી ગયા છે અધિકારીઓ દ્વારા આ વાતની જાણકારી મળી છે નાગરિક સંરક્ષણ વિભાગ દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે કલાબરિયા  વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઘાટીઓમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો જેમાં ઓછામાં ઓછા 11 લોકોનો પાણીમાં ગરકાવ થઇ ગયો છે અને અન્ય 23 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે.

(6:04 pm IST)