Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

36 વર્ષીય આ મહિલાએ પોતાના વિષે કરી આ વાત

નવી દિલ્હી:જર્મનીમાં રહેનાર એક 36 વર્ષીય મહિલાએ પોતાની વર્જિનિટી ઓનલાઇન બોલીની મદદથી 2 કરોડ રૂપિયા એટલે કે 2.5 lakh યુરોમાં વહેંચી દીધી છે આ મહિલાએ દાવો કર્યો છે કે તે અત્યાર સુધી કુંવારી હતી અને તે આટલી વયની હોવા છતાં પણ કોઈ સાથે શરીરિક સંબંધ નથી બનાવ્યો પોતાની વર્જિનિટી વેચનાર આ મહિલાનું નામ મેડી છે જે જર્મનીના ડોર્ટમૂન શહેરની રહેવાસી છે તે ફ્લાઇટ અટેન્ડેટના રૂપમાં કામ કરે છે અને હાલમાં તે 36 વર્ષની છે છતાં પણ વર્જિન છે.

(6:04 pm IST)