Gujarati News

Gujarati News

News of Tuesday, 21st August 2018

વિશ્વના સૌથી ઉંચા 'રેમ્પ' ઉપર ફેશન શો

જે ઉંચાઇ પર પહોંચીને શ્વાસ લેવા માટે પણ સંઘર્ષ કરવો પડે છે ત્યાં ફેશન શો યોજાય તો ? નવાઇ લાગે ને ? ચીનના કેટલાક ડીઝાઇનરોએ આ કલ્પનાને સાકાર કરી છે ૧૭૦૬૦ ફુટ (પર૦૦ મીટર) ઉંચે એવરેસ્ટના બેઝ કેમ્પ પર યોજયો ફેશન શો ૩૦ જેટલી યુવતીઓએ તિબેટના પરંપરાગત વસ્ત્રો ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું.

(3:23 pm IST)