Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

દક્ષિણ કોરિયાઈ પૂર્વ રાષ્ટ્રપતિની સજા 8 વર્ષ વધારી દેવામાં આવી

નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની પૂર્વ રાષ્ટ્રપતિ પાર્ક ગ્વેન-હે ને ભ્રષ્ટાચાર અને પદ દુરુપયોગ મામલે સજા ભોગવી રહ્યા છે અને તેની 8 વર્ષની સજા વધારી દેવામાં આવી છે પાર્કને ગયા વર્ષે એપ્રિલમાં 24 વર્ષની સજાની સુનવણી કરવામાં આવી હતી વધતા વિરોધ પ્રદર્શન પછી ગયા વર્ષે તેને રાષ્ટ્રપતિ પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે અને તેની સાથે તેની સજા અને જુર્માણની રકમ પણ વધારી દીધી હોવાનું જાણવામાં આવી રહ્યું છે.

(5:31 pm IST)