Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જીવનના શરૂઆતના વર્ષો લાકડાની કેબીનમા પાણી અને વિજળી વગર વિતાવનાર સ્લેક સીઇઓની સંપતિ રૂ. ૧ર,પ૩૧ કરોડ

     સ્લેક ટેકનોલોજીના સહ સંસ્થાપક અને કેનેડાના ઉદ્યમી સ્ટીવર્ટ બટર ફિલ્ડ કંપનીના સફળ આઇપીઓ પછી અબજોપતિ બની ગયા.

સ્ટીવર્ટની સ્લેકમાં ૮ ટકા હિસ્સેદારી છે અને આઇપીઓ પછી એમની સંપતિ વધીને રૂ. ૧રપ૩૧ કરોડ થઇ ગઇ.

સ્ટીવર્ટએ પોતાના બાળપણના શરૂઆતી વર્ષો લાકડાની એક કેબીનમા વિજળી અને પાણી  વગર પસાર કર્યા હતા.

(12:04 am IST)