Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પિજ્જામાં નીકળેલ ધાતુના ટૂકડાથી તુટયો શખસનો દાંતઃ ડોમીનોજ પર લાગ્યો રૂ. રપ૬રર નો દંડ

ઉપભોકતા મંચએ ડોમિનોજ પિજજા ને તામીલનાડૂના એક શખ્સને રૂ.રપ૬રર નું વળતર આપવાનો આદેશ આપ્યો છે.

નીલગિરીના આર. શંકરએ ડોમિનોજ પિજજા મા નીકળેલ ધાતુની ર્વસ્તુ ખાવાથી દાંત તૂટવાનો આરોપ લગાવતા રૂ.પ લાખનુ વળતર માંગેલ જો કે મંચએ એમને પિજજા અને દાંતની સારવારનો જ ખર્ચ અપાવ્યો છે.

(12:03 am IST)