Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

૧૭ વર્ષીય અમેરીકનના મોઢામાં ઇ-સીગારેટથી થયો વિસ્ફોટઃ જડબું તુંટયુ

મોઢામાં ઇ-સીગારેટ ફાટવાથી અમેરીકાના ૧૭ વર્ષીય કિશોરનું જડબુ ગંભીર રીતે તુટયું.

દુર્ધટના પછી કિશોરને હોસ્પિટલ પહોંચાડવા માટે તુટેલું જડબુ અને લોહીથી ભરેલ મોઢા સાથે ર કલાકમાં ૪૦૦ કિલોમીટરથી વધારેનુ અંતર કાપ્યુ. સીટી સ્કેનમાં એનુ જડબુ અને દાંતોની વચ્ચે બૂરી રીતે તુટવાનો ખ્યાલ આવ્યો.    

(12:02 am IST)