Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઈ-સિગરેટ પીવાના કારણે યુવકની થઇ આ હાલત

નવી દિલ્હી: વિદેશોમાં ઈ સિગરેટ પીવાનું ચલણ ખુબજ વધતું જાય છે પરંતુ એ કેટલી હદ સુધી ખતરનાક સાબિત થાય છે તેનો કોઈને અંદાજો પણ નથી આવી જ એક ઘટના અમેરિકામાં સામે આવી છે અહીંયા એક 17 વર્ષીય યુવક ઈ સિગરેટ પીતો હતો અને એ દરમ્યાન તેમના મોઢામાં ઈ સિગરેટ ફાટી જવાના કારણે તેનું ઝડબુ નીકળી ગયું છે અને તેના દાંત તૂટીને બહાર આવી ગયા છે.આ ઘટના પછી પીડિતના મોઢામાંથી બહુ ખરાબ રીતે લોહી નીકળી રહ્યાં હતા. 

(5:53 pm IST)