Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ઇંડોનેશિયામાં બાકસના ગોડાઉનમાં લાગે ભભૂકતા 30 લોકોના મોત

નવી દિલ્હી: ઇંડોનેશિયામાં બાકસના એક ગોડાઉનમાં આગ લાગવાની ઘટનામાં ઓછામાં ઓછા 30 લોકો મોતને ભેટ્યા છે ઉતરી સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુમાત્રા પ્રાંતના બીજાઇ  શહેરમાં એક બાકસના ગોડાઉનમાં આજ રોજ આગ લાગવાની ઘટનામાં 30 કારીગરો મોતને ભેટ્યા છે અને અન્ય ઘણા કારીગરોને ઇજા પહોંચી છે. આગ સ્થાનિક સમયાનુસાર સવારે 11.30 વાગ્યાની આસપાસ ભભૂકી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(5:52 pm IST)