Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

અલ્જીરિયામાં 7 આતંકવાદીઓએ આત્મસમર્પણ કર્યું

નવી દિલ્હી: ઉત્તર આફ્રિકી દેશ અલ્જીરિયાના રક્ષા મંત્રાલયે બુધવારના રોજ સાત આતંકવાદીઓને માલી સીમા નજીક તેની સમક્ષ આત્મસમર્પણ ર્ક્યું હોવાનું જણાવ્યું છે મંત્રાલય દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે સુરક્ષા બળોના  આતંકીઓ પાસે કુલ 6 રાઇફલ સહીત અન્ય હથિયારો પણ જપ્ત કરવામાં આવ્યા છે અલ્જીરિયામાં 90ના સમયગાળા પછી હિંસા ઓછી થઇ છે.

(6:47 pm IST)