Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પરીક્ષાર્થીઓને ચોરી કરતા અટકાવવા અલ્જીરિયાની સરકારે કર્યું આ કાર્ય

નવી દિલ્હી: અલ્જીરિયામાં બુધવારના રોજ હાઈ સ્કૂલમાં ડિપ્લોમા પરીક્ષા શરૂ થયાના પ્રથમ દિવસે ચોરીને થતી અટકાવવા માટે ઇન્ટરનેટ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે બે કલાક માટે આખા દેશમાં મોબાઈલ તથા ફિક્સ્ડ ઇન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું અલ્જીરી ટેલીકોમે જણાવ્યું હતું કે સરકારના આદેશો મુજબ કાર્ય કરીને ઇન્ટરનેટની સેવાને રોકી દેવામાં આવી હતી.

(6:48 pm IST)