Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સરકારી અધિકારીને સમય કરતા 3 મિનિટ પહેલા લંચ કરવું ભારે પડ્યું

નવી દિલ્હી: એક સરકારી અધિકારીએ સમયના 3 મિનિટ પહેલા લંચ કરવું તેને ભારે પડ્યું છે કંપનીએ વાતનો દંડ આપવા માટે તેનો પગાર પણ કટ કરી લીધો અને કામના સમયે તેની ડેસ્ક છોડવા પર ફટકાર પણ લગાવી છે વ્યક્તિની ભૂલ એટલી હતી કે તેને ભૂખ લાગવા પર તેને ત્રણ મિનિટ પહેલા લંચ કરી લીધું   હતું એક સરકારી કર્મચારી  છે જે  કોબના પશ્ચિમી શહેરમાં   વોટરવર્ક બ્યુરોમાં અધિકારી છે.

(6:46 pm IST)