Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઇન્ડોનેશિયામાં નાવડી પલ્ટી ખાતા ચારના મોત: 178ની શોધખોળ શરૂ

નવી દિલ્હી: ઇન્ડોનેશિયામાં આવેલ એક જીલમાં નાવડી પલ્ટી જવાના કારણે તેમાં સવાર લગભગ 178 લોકો હજુ સુધી લાપતા છે અને અત્યાર સુધીમાં 4 લોકોના મૃતદેહ મળી આવ્યા છે જયારે 18 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા વાતની જાણકારી મળી રહી છે.કહેવાય રહ્યું છે કે નાવડીમાં ક્ષમતા કરતા વધારે લોકો સવાર  હતા જેથી કરીને ઘટના બની હોવાનું જણાઈ રહ્યું છે.

(6:46 pm IST)