Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

પાકિસ્તાન પરત ફરવાની વાતને લઈને મુશર્રફનો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ સૈન્ય શાસક પરવેજ મુશર્રફે આજે ખુલાસો કરીને જણાવ્યું છે કે તે  પાકિસ્તાન પરત ફરવાના હતા પરંતુ ઉચ્ચતમ ન્યાયાલયના ધરપકડના આદેશ પછી તેને પોતાની યોજના બદલવી પડી હતી વર્ષ 2016થી દુબઇ અને લંડનમાં રહેતા 74 વર્ષીય મુશર્રફ દેશના ઉચ્ચતમ ન્યાયાલય અને ઉચ્ચ ન્યાયાલયમાં ઘણી બધી ફરિયાદનો સામનો કરી રહ્યા છે તેમના પર દેશદ્રોહનો પણ આરોપ છે તેમજ સંવિધાનને પલટવાનો પણ આરોપ લગાવામાં આવ્યો છે.

(6:45 pm IST)