Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

રશીયામાં કોરોના દર્દીઓની સારવાર કરતી આ નર્સ ભારે ધ્યાનાર્ષક બની!

રશીયાના તુલા પ્રાંતની હોસ્પીટલમાં ફરજ બજાવતી નર્સ પીપીઇ કીટ નીચે માત્ર અંડરવિયર પહેરીને આવે છે. માત્ર પુરૂષ દર્દીઓના વોર્ડમાં આ નર્સ તૈનાત છે. મેચીંગ બ્લેક બ્રા અને નીકર ઉપર પીપીઇ કીટ પહેરનાર નર્સનો ફોટો ખુબ વાયરલ થયો છે. હોસ્પીટલ તંત્રએ આ બદલ નર્સ સામે કોઇ પગલા લીધા નથી. ર૦ વર્ષ આસપાસની આ નર્સ ખુબ જ હોટ દેખાય છે. તેણે પોતાના મેનેજરને જણાવ્યું હતું કે, પોતાના દર્દીઓની સારવાર કરતી વખતે તેને જાણ ન હતી કે તેણે પહેરેલુ પીપીઇ આટલુ આરપાર દેખાતું હશે તેનો ખ્યાલ નથી. હેલ્થ મીનીસ્ટ્રીના સુત્રોએ જણાવ્યું છે કે જરૂરી યુનીફોર્મ ન પહેરવા બદલ તેની સામે પગલા લઇ શકાય છે. નર્સે આ બાબતે જાહેરમાં કાઇ વાત કરી નથી. આ વોર્ડમાં દાખલ થયેલા દર્દીઓએ કહયું કે નર્સ સામે અમને કોઇ વિરોધ નથી.

એક લોકલ અખબારના વાંચકે નર્સને અભિનંદન આપતા કહયું છે કે કોરોનાએ ઉભા કરેલા તનાવગ્રસ્ત વાતાવરણમાં કોઇક તો હસાવી શકે છે. નર્સના અન્ય એક સર્પોટરે કહયું કે, દરેક તેણી સામે ચિલ્લાઇ છે પણ કોઇ એ ધ્યાન આપતું નથી કે તેણી કેટલી ગરમીમાં કામ કરી રહી છે?! ઉલ્લેખનીય છે કે અહીંયા સામાન્ય એરકન્ડીશનીંગ થતું નથી. મરીના આસ્ટાખોવાએ એક પોસ્ટ કરી છે જેમાં લખ્યું છે કે 'વેલડન, તેણી (નર્સ) એ દર્દીઓનો મુડ સુધારી નાખ્યો'! જયારે વેલેરી કેપનીને લખ્યું કે 'નર્સને શા માટે સજા કરવી જોઇએ તેનુે તો સન્માન કરવુ જોઇએ, આવા વસ્ત્રો જોઇ કોઇ મરવાનું ન વિચારે'.

(2:57 pm IST)
  • કોલકતા એરપોર્ટ પાણીમાં :વાવાઝોડા અંફને ભારે તબાહી મચાવી : તામીલનાડુ થઇને પશ્ચિમ બંગાળ પહોંચેલ વાવાઝોડા અંફાને ભારે તબાહી સર્જી છે. કોલકતાના એરપોર્ટ ઉપર સર્વત્ર પાણી ફરી વળ્યા હતા. તમામ પ્લેનને અગાઉથી જ સલામત રીતે હેન્ગરમાં મુકી દેવાયેલ. તેમ છતા ભારે પવન અને વરસાદના કારણે છત તૂટવાથી વિમાનોમાં નુકશાની થઇ હોવાની પણ શકયતા છે. કોલકતા એરપોર્ટ પરથી ગઇકાલે જ કાર્ગો ફલાઇટની મનાઇ ફરમાવી દેવાયેલ. access_time 12:53 pm IST

  • પશ્ચિમ બંગાળમાં અમ્ફાન વાવાઝોડાથી થયેલ અસરનું વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી કાલે મમતા બેનરજી સાથે હવાઈ સર્વેક્ષણ કરશે: મુખ્યમંત્રી મમતા બેનરજીએ મૃતકોના પરિજનોને બે થી અઢી લાખ રુપિયા સુધી સહાય આપવાની જાહેરાત કરી access_time 11:05 pm IST

  • જામનગરમાં આજે વિક્ટોરિયા પુલ વાળો કેસ, ગંભીર છે.: 10 મહિનાથી તે બહારગામ નથી ગયો: પ્રાપ્ત વિગત અનુસાર તેં નેપાળી ના પિતા કલ્પના હોટલમાં નૌકરી કરે છે. તેને કોરોના ક્યાંથી આવ્યો, તપાસ ચાલુ છે. આથી હવે શહેરમાં ચુસ્ત સાવચેતી જરૂરી છે. access_time 12:26 am IST