Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

પોલેન્ડમાં મહિલાએ ૬ જુડવા બાળકોને જન્મ આપ્યો : જેમા ૪ પુત્રી અને ર પુત્રનો સમાવેશ

         પોલેન્ડમાં સોમવારના એક મહિલા દ્વારા છ જુડવા બાળકોને જન્મ આપ્યાનો મામલો સામે આવ્યો છે. સિજેરીયન દ્વારા જન્મેલ આ બાળકોમાં ચાર દિકરીઓ અને બે દિકરા છે. જયારે પોલેન્ડના રાષ્ટ્રપતિ આંદ્રજેજ દૂદાએ ટવિટર પર બાળકોના માતા-પિતા તથા ડોકટરોને અભિનંદન આપ્યા છે.

 

(10:59 pm IST)