Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

લોનનું ઘાસ ન કાપવા પર ફલોરિડામાં શખ્સને રૂ. ર૦.૯૦ લાખનો દંડ ફટકારાયો

ફલોરિડા (અમેરીકા) માં એક શખ્સ પર પોતાના લોનનું ઘાસ નિયમિત રૂપથી ન કાપવા પર લગભગ રૂ. ર૦.૯૦ લાખનો દંડ લગાવવામાં આવ્યો છે. શખ્સના ઘર પર ન રહેવાના કારણ ઘાસ ૧૦ ઇંચથી વધારે વધી ગયેલ જે નિર્ધારીત લંબાઇથી વધારે છે. શખ્સ દ્વારા ઘાસ કાપવા માટે રાખેલ વ્યકિતનું પણ મૃત્યુ થઇ ગયેલ છે.

(10:57 pm IST)
  • મધ્યપ્રદેશના ઝાંસી ખાતે ઈવીએમ ભરેલી બે ગાડીઓ મળી આવતા ખળભળાટ મચી ગયો : આ ઈવીએમ ભરેલી બંને ગાડીઓ માર્કેટ યાર્ડમાં મૂકીને કર્મચારીઓ ભાગી ગયાનું વિકાસ યોગી નામના પત્રકારે ટ્વીટ કરીને જણાવ્યુ છે access_time 3:51 pm IST

  • રાફેલ મુદ્દે કોંગ્રેસના નેતાઓ સામે કરેલા બદનક્ષીના તમામ કેસો અનિલ અંબાણી પાછા ખેંચી રહ્યાનું ન્યુઝ ફર્સ્ટનો અહેવાલ જણાવે છે access_time 4:54 pm IST

  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST