Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

યમન: હુથી વિદ્રોહીઓએ સાઉદી હવાઈ મથક પર ડ્રોન હુમલો કર્યો

નવી દિલ્હી: યમનના હુથી વિદ્રોહીઓએ સાઉદી અરબ હવાઈ મથકને નિશાન બનાવીને ડ્રોન હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે એક સરકારી સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હુથીઓએ  નજરન શહેરમાં હવાઈ મથકને નિશાન બનાવીને કાસીફ ટૂંકે ડ્રોનથી એરપોર્ટમાં આમ્સ દીપો પર હુમલો કર્યો હતો હજુ સુધી એ જાણવામાં આવી રહ્યું નથી કે આ હુમલામાં કેટલા લોકોને ઇજા પહોંચી છે.

(6:18 pm IST)